નખત્રાણા તાલુકા પંચાયતનામાં પ્રમુખ તરીકે શ્રી જયસુખભાઇ પટેલ તેમજ ઉપપ્રમુખ સંધ્યાબેન રાજેશભાઈ પલણ જાહેર કરાયા
Anil Makwana

નખત્રાણા
રિપોર્ટર – કમલેશ નાકરાણી
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકા પંચાયતના નામ થયા જાહેર પ્રમુખ તરીકે શ્રી જયસુખભાઇ પટેલ ધાવડા મોટા. ઉપપ્રમુખ સંધ્યાબેન રાજેશભાઈ પલણ નખત્રાણા. કારોબારી ચેરમેન મહેન્દ્રસિંહ સોઢા ગોધીયાર. તમામે તમામ નવનિયુક્ત હોદેદારોને શુભેચ્છા સાથે અભિનંદન વધારેમાં વાત કરીએ તો જે નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ બનેલ છે તે જયસુખ ભાઈ પટેલ વિથોણ બેઠક ઉપરથી ૯૯૩ વટથી વિજેતા થયા હતા અને ભૂતકાળ ની અંદર તે કચ્છ જિલ્લાના પૂર્વ મહામંત્રી હતા કેડીસીસી બેંક માં પણ કારોબારી ચેરમેન હતા ખૂબ જ સરળ સ્વભાવના નિખાલસ અને લોકગીતના કામો માટે હંમેશા કટિબદ્ધ રહેતા અને નાનામાં નાના માણસ પણ જયસુખભાઇ ને ઓળખે તેવી લોકચાહના ધરાવતા અને ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના કાર્યકર તરીકે ગણના થાય છેે
કચ્છ જિલ્લાના jay transport મોટુ બિઝનેસ હબ ગણાય તેના નખત્રાણા તાલુકાના ટ્રાન્સપોર્ટેશન માં પણ ઉચ્ચ હોદ્દા ઉપર રહી ચુકેલ છે જયસુખભાઇ પટેલને live tv today news વતી અને અમાર બ્યુરો of chief કમલેશ ચંદુલાલ નાકરાણી તરફથી પણ ખુબ ખુબ શુભકામનાઓ હર હંમેશ રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરતા રહો એવી live tv today news વતી આપને શુભકામનાઓ એવી જ રીતે માંડવી તાલુકા પંચાયત ની અંદર પ્રમુખ તરીકે નિલેશભાઈ મહેશ્વરી બીદડા. ઉપપ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજા દરસડી. શાસક પક્ષના નેતા દેવાંગભાઈ ગઢવી કાઠડા દંડક પ્રેમ વેકરીયા ગામ રામપર બધા જ ને live tv today news વતી હાર્દિક શુભકામનાઓ