
કુંડળધામ
રીપોર્ટ – રાઠોડ પ્રકાશ
શ્રીસ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં સંતો તથા સમર્પિત ભક્તોએ લિધી કોરોના વેક્સીન
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજીસ્વામીએ પણ કુંડળધામ ખાતે કોરોના વેક્સીન લિધી
આજે સમગ્ર વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે ત્યારે આપણા ભારત દેશના ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોના આ પ્રસંશનિય કાર્યની આ પ્રસંગે પ.પૂ.સદ્. શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ સરાહના કરી હતી. સાથો સાથ હવે કોરોના કાળમાંથી સહુનો જલ્દી છુટકારો થાય એવી સહુ સંતો – ભક્તોએ પ્રભુને પ્રાર્થના કરી હતી.