
દહેગામ
અનિલ મકવાણા
જ્યારે બીજા તબક્કા ની સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી યોજાય રહી છે ત્યારે દહેગામ નગરપાલિકા ના વોર્ડ નંબર એક માં મતદારો ની ભારે ભીડ જોવા મળી હતી જ્યારે ક્યાંક સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડ્યા તંત્ર દ્વારા વ્યવસ્થા તો કરવામાં આવી છે છતાં પણ ક્યાંક ચૂક રહી ગય હોય તેવું લાગી રહી છે કોરોના વાયરસ જેવી મહામારી વચ્ચે પણ મતદારો નો ઉત્સાહ જોવા મળ્યો