ઓલ ઇન્ડિયા SC.ST OBC.માઇનોરીટીસ મહાસંઘ કચ્છ જિલ્લા તરફથી ગુરુ રોહિદાસ મહારાજ ની જયંતિ કચ્છ જિલ્લા અંજાર તાલુકા કોટડા ગામ મા ગુરુ રોહીદાસ બુદ્ધ વિહાર ખાતે ઉજવવામાં આવી હતી
Anil Makwana

અંજાર
રિપોર્ટર – હમીર શામળિયા
કચ્છ જિલ્લામાં અંજાર તાલુકાના કોટડા ગામે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી રોહિદાસ મહારાજની ૬૪૪ મી.જયંતિ ઉજવવામાં આવી હતી માનવતાવાદી સમતા, બંધુતા, અને સ્વતંત્રતાના પુરસ્કર્તા વિશ્વ વંદનીય સંત રોહિદાસે મહાન કવિ અને તેમના ભજનો અને તેમની સાથે દ્વારા જાતિ વ્યવસ્થા વિરુદ્ધ તેમને મોટી ક્રાંતિ કરી હતી તેમણે કહ્યું હતું કે ” એસા ચાહું રાજ મૈ સબકો મિલે અન્ન,
ઉચ્ચ નીચ કોઈ ન હો રોહિદાસ રહે પ્રસન્ન ” જાતિ,જાતિ મેં જાત હૈજો કેતન કે પાત , રૈદાસ મનુષ્ય ના જુડ શકે જબ તક જાતિ ન જાત ” પદ દ્વારા સામાજિક અન્યાયી જાતિવાદી વ્યવસ્થા સામે બંડ પોકારી પરિવર્તન માટે જાતિવાદને ફેંકી દેવા આહ્વાન પણ કર્યું છે. એવા બહુજન ક્રાંતિકારી મહામાનવોને કોટી કોટી વંદન કરવામાં આવ્યું અને ગામજનો એકઠા થઈને ફૂલહાર અને દીપ જોત પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ કર્યું હતું પ્રસાદ વાટપ કરવામાં આવ્યો હતો અને ગુરુ રોહિદાસના જીવન સંઘર્ષ વિશે પ્રવચન કરવામાં આવ્યું નાથીબેન ગોવાભાઈ શામળીયા. ઓલ ઈન્ડિયાSC.ST.OBC. માઇનોરીટીસ મહાસંઘ કચ્છ જિલ્લાના સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદ ભાઈ ઉફ.હમીરભાઇ શામળીયા અને કચ્છ જિલ્લાનાં હીરાભાઈ લાધાભાઇ સામળીયા રામજીભાઈ લોચા દક્ષ કુમાર ભારમલ ભાઈ શામળીયા કોટડા ગામના પૂર્વ સરપંચ વિક્રમભાઈ આહિર નિલેશભાઈ દરજી મહાદેવ ભાઈ આહીર બચુભાઈ આ મધ ભાઈ રમેશભાઈ શામળીયા ધવલ ભાઈ આહીર શાંતીબેન શામળિયા રોશની બેન કાગી તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા