गुजरात

નખત્રાણા શહેરના માર્ગ પર અકસ્માત દિન પ્રતિદિન વધી રહ્યા. અકસ્માત નિવારવા બાયપાસ ની તાતી જરૂરિયાત પ્રજાજનોની માંગ

નખત્રાણા શહેરને બાયપાસ ની તાતી જરૂરિયાત પ્રજાજનો કરી રહ્યા છે બાપ બાયપાસ થવાથી અકસ્માત ઘટવાની શકયતા

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

કચ્છ જિલ્લાનું નખત્રાણા તાલુકા નું નખત્રાણા ગામ એટલે ગુજરાતની મોટામાં મોટી જૂથ ગ્રામ પંચાયત પણ થોડા સમયમાં નગરપાલિકાનો પણ દરજ્જો આ શહેર મેળવી શકે છે પણ નખત્રાણાની ટ્રાફિક સમસ્યા આપ સૌ મિત્રો જાણો જ છો પાછલા live tv today ન્યુઝ ના સમાચાર માં પણ ટ્રાફિક સમસ્યાને લઈને એક દીકરીને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી

આજરોજ આપ સૌ વિડિયોમાં નિહાળી રહ્યા છો જે ચિત્ર અને સ્થળ છે એ પોલીસ સ્ટેશન ની સામે નો હાઇવે ખૂબ જ મોટી ટ્રાફિક સમસ્યા એક વડીલ શ્રી ને એક છકડાવાળો ભાઈ અડફેટે લઈ અને નાસી છુટ્યો હતો ત્યારે જાગૃત નાગરિક હો અને ખેડૂત મિત્રો પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા માટે બીજા કામ માટે ગયા હતા ત્યારે આ એકસિડન જાતે નિહાળ્યું અમે ઝઘડા ડ્રાઈવરને પકડી લઈ વડીલ શ્રી ને હોસ્પિટલ પહોંચાડી અને પોલીસનું ધ્યાન દોરી આગળની કાર્યવાહી માટે અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલ વડીલને બાજુમાં દેવાશિષ હોસ્પિટલમાં પહોંચ્યા વર્ષોથી નખત્રાણા અને બાયપાસ ની જરૂર છે ટ્રાફિક સમસ્યા નહિ જાણે કેટલા લોકોનો ભોગ લીધો છે છતાં પણ તંત્ર નું અને વહીવટી તંત્રનું અને સરકાર શ્રી નો ધ્યાન આ બાબતે જતું નથી ત્યારે વર્તમાન સમયની અંદર જ્યાં એક્સિડન્ટ થયું ત્યાં મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી પીજીવીસીએલ ની કચેરી પોલીસ સ્ટેશન કલેકટરશ્રીની કચેરી બધું જ બાજુ બાજુમાં આવેલ છે વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા જઇ રહી છે ત્યારે નખત્રાણા શહેરનો આ પ્રાણ પ્રશ્ન જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી રહ્યા છે તે બધા ધ્યાને લઇ લે અને આના માટે જોરદાર રજૂઆતો સરકારશ્રીમાં કરે એવી આગ્રહ ભરી વિનંતી પ્રજાજનો કરી રહ્યા છે નખત્રાણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નું પણ ધ્યાન દોરવામાં આ બાબતે આવેલ છે તાલુકા પંચાયતના પ્રમુખ નું પણ ધ્યાન આ બાબતે દોરવામાં આવેલ છે ધારાસભ્ય શ્રી ને પણ આ બાબતનું ધ્યાન દોરવામાં આવે છે ત્યારે હવે નખત્રાણા ને તાત્કાલિક બાયપાસ મળે ગુજરાત તેવી પ્રજાજનોની માગણી રહેલી છે

Related Articles

Back to top button