गुजरात

બરવાળા ખાતે આવેલ જૂની પોલીસ ચોકીમાં અગમ્ય કારણોસર એક ફોરવીલ માં આગ લાગી

Anil Makwana

બરવાળા

રિપોર્ટર – પ્રકાશ રાઠોડ

પ્રાથમિક મળતી વિગત અનુસાર બરવાળા તાલુકા ની જૂની પોલીસ સ્ટેશન અંદર પડેલ એક ફોરવિલ ગાડી માં અચાનક ગાડી આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો સદનસીબે કોઇ જાનહાની થવા પામી નથી વધુ વિગત ની રાહ જોવાઇ રહી છે

Related Articles

Back to top button