गुजरात
સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીમાં દહેગામ શહેરમાં 65.80 ટકા મતદાન થયું સૌથી વધુ 7 નંબર ના વોર્ડ માં 78.54 ટકા મતદાન નોંધાયું
Anil Makwana

દહેગામ
અનિલ મકવાણા
દહેગામ શહેર તેમજ પંચાયત માં ચૂંટણીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો દહેગામ નગરપાલિકા 65.80 ટકા મતદાન નોંધાયું હતું જેમાં વોર્ડ 7 માં સોથી વધુ મતદાન નોંધાયું
વોર્ડ 1.. 65.27
વોર્ડ 2.. 64.11
વોર્ડ 3.. 62.95
વોર્ડ 4.. 63.75
વોર્ડ 5.. 63.27
વોર્ડ 6.. 66.07
વોર્ડ 7.. 78.54