गुजरात

વાહ! આ કિસ્સો માત્ર રૂ.1000નો છે, પૈસાા ના હોવાનું કહેતા અમદાવાદીઓ પાસે 1000 રૂપિયા તો છે

અમદાવાદ: શહેરનું લાલ દરવાજા એટલે શોપિંગનું હબ.દિવાળી હોય કે નવરાત્રી  કે પછી હોય ઘરનો કોઈ પ્રસંગ. લાલદરવાજામાં ખરીદી કરવા આવતા લોકોની ભીડ ભરમાર હોય છે. પરંતુ કોરોના વાયરસની વચ્ચે હાલ વેપારીઓના હાલ બેહાલ છે. બીજી તરફ ગ્રાહકો કહે છે કે તેમની પાસે નાણાં નથી નોકરી નથી. આ વચ્ચે કોણ જાણે કેવી રીતે ગ્રાહકો અને વેપારીઓ પાસે પોલીસ અને અમદાવાદ મહાનગર પાલિકાને આપવા માટે 1000 રૂપિયા છે.

આ કેસ છે 1000 રૂપિયાનો. આ વાત છે 1000 રૂપિયાની અને આ કહાનીની શરૂઆતમાં પણ 1000 રૂપિયા સંકળાયેલા છે. 1000નો આ કિસ્સો દરેક અમદાવાદી સાથે સંકળાયેલો છે કારણ કે દરેકના પૈસાનું પાકીટ માસ્કના વાંકે ખાલી થઈ રહ્યું છે. આ માટે જવાબદાર અમદાવાદીઓ તો છે જ પરંતુ કદાચ સરકાર પણ છે.

સરકાર કેવી રીતે એ સમજાવીશું પરંતુ અમદાવાદીઓ વિશે સૌથી પહેલા જણાવીએ જેઓ કોરોનામાં બિન્દાસ બન્યા છે. તસવીરમાં ભીડ જોઈને જ કહી શકાય કે આ છે અમદાવાદીઓ ની લાપરવાહી.

Related Articles

Back to top button