गुजरात

હિન્દુ યુવા સંગઠન ભારત અંજાર શહેર અને તાલુકા દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર વસતા ગરીબ પરિવારના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું

Anil Makwana

અંજાર

રિપોર્ટર – નરસિંહ મેવાડા

મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વ નિમિત્તે હિન્દુ યુવા સંગઠન ભારત અંજાર શહેર અને તાલુકા દ્વારા અંજાર શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર વસતા ગરીબ પરિવારના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું

આ સેવાકીય કાર્ય માં અંજાર તાલુકા પ્રમુખ રાણાભાઇ આહીર શહેર પ્રમુખ હેતલકુમાર સોનપર શહેર તથા તાલુકા મંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા, ગૌતમભાઈ અહીર, ઉપપ્રમુખ ચેતન ઝાલા, ભરતભાઈ પ્રજાપતિ, ભગવાનભાઈ રબારી ભાવેશભાઈ સોલંકી, રાજ ઠક્કર, અર્જુનસિંહ, કાંતિભાઈ, નવીન પુરોહિત, તેમજ શહેર અને તાલુકાના વિવિધ હોદ્દેદારો અને કાર્ય કરો ઉપસ્થિત રહી સેવા આપી હતી

 

આવાજ સમાજને લગતા સેવાકીય કાર્યો હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા સમયાંતરે કરવામાં આવે છે સાથે સાથે દર શનિવારે શહેરની અંદર આવેલા હનુમાનજી મંદિરમાં હનુમાન ચાલીસા નું કાર્ય પણ સત્સંગ સ્વરૂપે શરૂ કરવામાં આવેલ છે

Related Articles

Back to top button