गुजरात

ઇગ્લીશ દારૂનો કટિંગનો સફળ કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

Anil Makwana

અંજાર

રિપોર્ટર – કાંતિલાલ સોલંકી

ઇગ્લીશ દારૂનો કટિંગનો સફળ કેશ શોધી કાઢતી અંજાર પોલીસ મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગના ઓની સુચના તથા માર્ગદરશન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા અજાર પોલીસ નાઓનાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કે મનુભા વિઠુભા વાઘેલા તથા સુજિત શંકર તિવારી રહે.બન્ને પડાણા વાળાઓએ પૂના ભાણા ભરવાડ તથા રામા વજા ભરવાડ નીઓ પાસેથી વિદેશી દારૂની કન્ટેનર ભરેલ ટ્રેલર મગાવેલ છે અને રાજુભાઇ અરજણભાઇ આહિર ( બરાડીયા ) રહે . વરલી તા – ભુજ વાળાઓના કન્જા ભોગવટાની અંજાર અથી ભુજ અજતા રોડ પર આવેલ વાડી પર બીજા તેમના સાગરીતો ના વાહનો મગાવી તે ઊગ્યાએ થી જીલ્લા માં અન્ય જગ્યાઓએ દારૂ ની સપ્લાય કરાવ માટે હેરાફેરી કરી કટીંગ કરી રહ્યા છે તેવી બાતમી મળતા ત્વરીત સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા સ્થાનીક વ્યા વિદેશી દારૂ નું ક્ટીંગ ચાલુ હોઇ રેઇડ દરમ્યાન ઇંગ્લીશ દારૂ તથા બિયર ની પેટીઓ ૯૪ પ જેમાં ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૯૧૮૦ તથા બીયરના ટીન નંગ ૪૩ ૨૦ મળી આવેલ અને એક ટ્રેલર લોડ કન્ટેનર એક આઇવા ડ્રાફર તથા ટાટા જેનીયો ચોધા તથા મારૂતી અલ્ટો કાર તથા બે મો.સા મળી આવેલ જે મુદામાલ કબજે લઇ અને પકડાયેલ આરોપીઓને રાઉન્ડ અપ કરેલ હોઇ તેઓની પુછપરછ કરી વધુ તપાસ હાથ ધરેલ છેે     

હાજર મળેલ આરોપી ..
( 1 ) સૂજિત શંકર તીવારી ઉં.વ .૩૬ મુળ રહે . ગુસાઈદાસપુર તહ , થાના.નાથનગર જી.ભાગલપુર ( બિહાર ) હાલ રહે અંજાર – ઝરૂ રોડ પર મનુભા ની વાડી ઉપર અજાર તા.અજાર
( ૨ ) જીતેન્દ્રદાસ જોગેશ્વરદાસ દાસ ઉ.વ .૨૮ મૂળ રહે . એકેડ પોસ્ટ.એકેડ તહે.થાના.મંડી જી.નાલંદા ( બિહાર ) હાલ રહે . અંજાર – ઝરૂ રોડ પર મનુભાની વાડી ઉપર અંજાર તા.અંજાર( ૩ ) લવકુશકુમાર લલનદાસ દાસ ઉં.વ .૨૨ મૂળ રહે . ઈશ્વરચક પોસ્ટ.ચમ તહે.થાના.મસોઢી જી . પટના ( બિહાર ) હાલે રહે . અંજાર – ઝરૂ રોડ પર મનુભાની વાડી ઉપર અંજાર તા.અંજાર ( ૪ ) રાજુભાઇ અરજણભાઇ આહિર ( બરાડીયા ) ઉ.વ .૩૮ મૂળ રહે . વરલી તા.ભુજ હલ રહે.મ.ન .૧૫ ર , રાજા કાપડીનગર , દબડા વિસ્તાર ,   

 

અંજાર હાજર ન મળેલ આરોપી :
( ૧ ) પુના ભાણા ભરવાડ
( ર ) રામા વજા ભરવાડ
( ૩ ) મનુભા વિષ્ણુભા વાઘેલા ,
( ૪ ) અરવિદ માદેવા દેસાઇ
( પ ) યુનુસ ઉર્ફે યુસુબ ફકીરમામદ મીર કબજે કરેલ મુદામાલ   

૧ ) જુદી જુદી બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની કંપની સીલબંધ બોટલો નંગ- ૯૧૮૦ કુલ્લ કિં . રૂ . કિ.રૂ .૩૫૧૪ 500 /
( ર ) ટુબર્ગ બીયરના 500 એમ.એલ.ના કંપની શીલબંધ બીયર નંગ- ૪૩ ૨૦ કુલ્લે કિ.રૂ .૪૩ ર૦ કુલ
( ૩ ) મોબાઇલ નંગ -૦૫ ની કી.રૂ ૨૦૫00 / ( ૪ ) ટાટા કંપનીનું એલ.પી.એસ. ૩૫૧૬ ટી.સી. મોડેલનું જેના પર કંટેનર લોડ છે જે ટ્રેઇલર રજી . ન . આર.જે .૦૯ જી.સી .૮૦૯0 વાળુ મળી આવેલ જે ટ્રેઇલરની કેટેનર સહિતની કિ.રૂ .૧૫ , 00 , ooo /
( ૫ ) ટાટા કંપનીનું ડમ્પર જેના રજી . ન . જી . જે .૧ ર ઝેડ 0303 વાળુ મળી આવેલ જેની કિ.રૂ. ૧૦00000 /
( ૬ ) યટા કંપનીનું જેનિયો ચોધ્ધા જેના રજી . ન . જી.જે .૧ ર બી.વી. ૪૯૯૭ વાળુ મળી આવેલ જેની કિ.રૂ. પ00000 /
( ૭ ) સફેદ કલરની અલ્ટો કાર જેના રજી.ન. જી.જે .૧ ર ડી.જી. ૬,૭૫૭
( ૮ ) મો.સા. જોતા હિરો કંપનીનું એચ.એફ.ડીલક્ષ જેના રજી.નં.જીજે .૧૨ ઇંડ L૬૬03 વાળુ પડેલ હોઈ જેની કિ.રૂ. પ door ૯ ) હિરો કંપનીનું સી.ડી. ડીલક્ષ મો.સા. જેના રજી.ને – જીજે -૧ ર – એ.એમ . ૨૦૫૮ વાળુ હોઈ જેની કિ.રૂ .૨૫ , 2001 કુલ્લે કિ.રૂ .૯૧,૮૬૦ / આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા ,

Related Articles

Back to top button