AMC ના ઉત્તર ઝોન વિભાગના અધિકારી રાજેન્દ્રસિંહ જાદવ ની મીઠી રહેમ નજર હેઠળ ડીમોલેશન કરેલ ગેરકાયદેસર બાંધકામને લીલી ઝંડી
ઉત્તર ઝોનના કુબેરનગરમાં આવેલ રાજાવીર સર્કલ પાસે તારીખ ૧૧ -૧ -૨૦૨૧ ના રોજ ૪ થી ૫ ફુટ નું ગેલેરી નું ડીમોલેશન કરવામાં આવ્યું,
અમદાવાદ
રિપોર્ટર – સંદિપ જાદવ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એસ્ટેટ વિભાગ દ્વારા ઉત્તર ઝોનના કુબેરનગરમાં આવેલ રાજાવીર સર્કલ પાસે તારીખ ૧૧ -૧ -૨૦૨૧ ના રોજ ૪ થી ૫ ફુટ નું ગેલેરી નું ડીમોલેશન કરવામાં આવ્યું,
લોકમુખે ચર્ચા છે કે કોન્ટ્રાક્ટર અને બિલ્ડર્સ લોકોના ગેરકાયદેસર બાંધકામ બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે, જેમકે ઈ.વાર્ડ. નેહરુચિલ્ડ્રન પાર્ક ની પાછળ કુબેર નગર માર્કેટ મા આવેલ આશરે 300 થી 350 ચોરસ વાર ગેરકાયદેસર બાંધકામ જે આના પહેલા. ડીમોલેસન કરવાના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે તેને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે ઉત્તર ઝોન કુબેરનગર વાર્ડ ઈ. વાર્ડ. નેહરુ ચિલ્ડ્રન્સ પાર્ક ની પાછળ કુબેર નગર માર્કેટ આશરે ૩૦૦થી ૩૫૦ ચોરસ વાર માં આવેલ ગેરકાયદેસર બાંધકામ ને ડીમોલેશન કરીયા ના. ગણતરીઓ ના દિવસ ઓમા એસ્ટેટ વિભાગ ના અધિકારી રાજેન્દ્રસિંહ જાદવ દ્વારા હરી ઝંડી આપવામાં આવી રહ્યું છે