गुजरात
ભરૂચમાં કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા. જંબુસરમાં વધુ 6 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ-ભરૂચ શહેરમાં અન્ય 4 કેસ
ભરૂચ
રીપોર્ટર – સાજીદ મુન્શી
આજે નોંધાયેલ 10 પોઝીટીવ કેસ
1) મુન્સી યાકુબ હુસૈન વેલ્ફેર સોસાયટી, જંબુસર
2) અનિફબેન રસુલ શેખ.જંબુસર
3) ભાઈલાલ છગનભાઇ પટેલ. બંટી ફળીયા, જંબુસર
4) ચિરાગ સુંદર પટેલ. સોની ચકલા, જંબુસર
5) મુકેશ પટેલ. બંટી ફળીયા, જંબુસર
6) દાઉદ ઘાંચી. કપાસિયપુરા, જંબુસર
7) દક્ષાબેન મનોજભાઈ મેહતા,
8) વિશ્વા મનોજ મેહતા
9) મનાલી મનોજ મેહતા,
7, 8 & 9 એકજ પરિવારના કોરોના દર્દીના સંપર્કમાં (મનોજ મેહતા)
AA/3, સમૃદ્ધિ બંગલો, ભરૂચ
10) સંજયસિંહ માનસિંહ પરમાર,
2/4647, નારાયણ કુંજ સોસાયટી, ભરૂચ