કુબેરનગર
રિપોર્ટર – સંદિપ જાદવ
કુબેરનગર વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે amc એ આજ થી શ્રી ગણેશ કર્યા કુબેરનગર માં ગેરકાયદેસર બાંધકામ ના બાદશાહ કહેવાતા વર્ષો થી એક જુગલ જોડી નું નામ વખણાતું હતું બંસી તેમજ મહેશભાઈ વર્ષો થી પોતાની મન માની ચલાવી રહ્યા હતા લાઈવ ટીવી ટુડે ન્યૂઝ દ્વારા ગેરકાયદેસર બાંધકામો ના સમાચાર પ્રસાર કરવાથી ગેરકાયદેસર બાંધકામ ને તોડી નાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓએ પોતાની ફરજ નિભાવી રહ્યા છે હજુ બીજા ઘણા બાંધકામો વોર્ડ માં છે એ ગેરકાયદેસર બાંધકામ પર ક્યારે બુલ ડો જર ચાલશે જોવાનું બાકી રહ્યું છે બિલ્ડર લોબી માં ફફડાટ