गुजरात

ભરુચ : વેડચ પોલીસ મથકના પી.એસ.આઇને આમોદ રોડ પર અકસ્માત નડ્યો..

Anil Makwana

ભરુચ

રિપોર્ટર – જાવેદ મલેક

પીએસઆઇની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્ત પી.એસ.આઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. પી.એસ.આઇ.ની અકસ્માત નડતા પોલીસબેડામાં ખળભળાટ. પી.એસ.આઇ. જીતુ ચૌહાણને અકસ્માત નડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

Related Articles

Back to top button