गुजरात

ચાપલધરા ગામે 300 જેટલા શ્રમિકોને ભોજન પૂરૂ પાડી સેવાની મહેક પ્રસરાવી

Anil Makwana

વાંસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ

ચીખલી – વાંસદા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસતા વરસાદથી સુગર ફેકટરીના શ્રમિકો કપરી સ્થિતિમાં મુકાતા હતા ત્યારે ચાપલધરા ડુંગળી ફળિયાના સભાસદ મિત્રો તેમના વ્હારે આવી રસોઈ બનાવી ગણદેવી સુગરના 300 જેટલા શ્રમિકોને ભોજન પૂરું પાડવામાં આવ્યુ હતું આ રીતે ચાપલધરા ડુંગરી ફળિયાના સભાસદોએ સરાહનીય કામગીરી સેવાની મહેક પ્રસરાવી હતી

Related Articles

Back to top button