गुजरात

દહેગામ મામલતદારશ્રી દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વેબીનાર કાર્યક્રમ યોજાયો

Anil Makwana

દહેગામ

રિપોર્ટર – મહંમદસફી મેમણ

તા- 28/11/2020ના રોજ આ કાર્યક્રમ વેબીનાર દ્વારા દહેગામ કોલેજ એન.એસ.એસ.ના સ્ટુડન્ટ ઇલેક્શન બ્રાન્ડ એમ્બેસેડર સાથે મામલતદારશ્રીએ સંવાદ કરી મતદાન જાગૃતિ સુધારા-વધારા માટેના વિવિધ ફોર્મ તેમજ જેવો મતાધિકાર ને લાયક છે તેઓના નામ રજિસ્ટર કરાવવા નોંધણી કરાવવા માટે ખાસ ભાર મૂક્યો તંદઉપરાંત covid-19 અંતર્ગત કાળજી રાખી ગ્રામજનોમાં શહેરીજનોમાં મતદાર સુધારણા નો પ્રચાર-પ્રસાર કરવા આહવાન કર્યું સોશિયલ મીડિયા દ્વારા જનજાગૃતિ ઉપયોગ કરવા સૂચન કર્યું. આ પ્રસંગે ભૂતપૂર્વ એન.એસ.એસ લીડર ભાનુપ્રસાદ સોલંકી તથા પ્રોગ્રામ ઓફીસર ડો. કિરીટભાઈ પટેલ તથા નાયબ મામલતદાર બારોટ સાહેબ વગેરે વેબીનારમાં જોડાઈ સંવાદ દ્વારા માર્ગદર્શન મેળવ્યું.

Related Articles

Back to top button