गुजरात
નખત્રાણા તાલુકાના અંગિયા થી મોથાળાના ખેતરમાં 220kv વીજ લાઈન પડતા ખેડૂતો ને મસમોટું નુક્સાન
Anil Makwana
નખત્રાણા
રિપોર્ટર – કમલેશ નાકરાણી
નખત્રાણા તાલુકા ગામ અંગિયા getco 220kv substation ની લાઈન જે અંગિયા થી મોથાળા 66કેવી તેની અંદર ગામ રામપર ખેડૂતનું નામ ઈશ્વર ભાઈ મનજીભાઈ પટેલની વાડીમાં વીજળીનો વાયર પડી જતા ચાલુ વાયર હોવાથી આગ પકડી લીધેલ હતી જેના કારણે બાગાયતી ખેતી સાથે દાડમ અને આંબાની ખેતી આવેલી હતી જે ડ્રીપ માં પણ મળી ગયેલ છે જેથી ખેડુતોને મસ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જે ગેટકો ના સાહેબ શ્રી ગામીત સાહેબ જોડે ટેલિફોનિક ચર્ચા થતાં ડેપ્યુટી એન્જિનિયર પંડ્યા સાહેબને તેમની ટીમ સાથે સ્થળ પર ચકાસણી માટે મોકલ્યા હતા નખત્રાણા ગ્રામ સમિતિના કિસાન સંઘના મહામંત્રી જગદીશભાઈ કેસરાણીએ વિગતવાર માહિતી આપી