गुजरात
કીડીયાનગર જાંબલ યુવા ગ્રુપ દ્વારા ગૌ સેવાના લાભાર્થે સીઝન 1 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
Anil Makwana
રાપર
રિપોર્ટર – લક્ષ્મણસિંહ જાદવ
કીડીયાનગર જાંબલ યુવા ગ્રુપ દ્વારા ગૌ સેવાના લાભાર્થે સીઝન 1 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં દાતાશ્રીઓનો પણ ખૂબ મોટો સહયોગ રહ્યો હતો નાસ્તાના દાતાશ્રી દિલીપજી ગગાજી જાદવ, તેમજ ચા-કોફીના દાતા શ્રી બહાદુરસિંહ દલાજી પરમાર. મુરજી ભીમાજી બારી, મંડપના દાતાશ્રી સતીષસિંહ દેવાજી સેલોત, તેમજ સાઉન્ડ ના દાતાશ્રી પ્રવિણસિંહ મોમાયાભાઈ સેલોત રહ્યા હતા, તેમજ મિનરલ વોટરના દાતાશ્રી ઘનશ્યામસિંહ ગણેશાભાઈ રાઠોડ રહ્યા હતા તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટ ના વિજેતા રાજબાઈ ઇલેવન ટીમ રહી હતી તેવું વીજેતા ટીમના કેપ્ટન મુરજી ભિમાજી બારી દ્વારા જણાવાયું હતું