गुजरात

લાઈવ ટીવી ટુડે ન્યૂઝ ના સર્વે વાચકોને મારા વાલા ભાઈ-બહેનો ને હું નવા વર્ષ નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું

Anil Makwana

નૂતન વર્ષાભિનંદન
અનિલ મકવાણા – એડિટર
લાઈવ ટીવી ટુડે ન્યૂઝ

મારા વ્હાલા મિત્રો તથા આપનો સહ પરિવાર ખૂબ જ કુશળ હશો અને નવા વર્ષના પાવન પર્વ નિમિત્તે આપ સૌ પ્રગતિ ના સોપાન સર કરો તથા આપના પરિવાર સાથે કુશલ રહો તથા સૌ મિત્રો એ મને જે સાથ સહકાર આપ્યો છે જે મિત્ર લાઈવ ટીવી ટુડે ન્યુઝ દરરોજ જુઓ છો એવા મારા વાલા ભાઈ- બહેનો ને હું નવા વર્ષ નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું કદાચ જાણે-અજાણે મારાથી કોઈ ભૂલ થઈ હોય અને આ ભૂલથી કોઈનું દિલ દુભાવ્યું હોય તો હું ક્ષમા યાચના માંગુ છું અને આપ નવા વર્ષના નવલા દિવસોમાં આપનું જીવન ઘણું જ સુખમય રીતે પસાર થયા તેવી પ્રાર્થના કરું છું અને સૌ મિત્રો અને આપણે સૌ પરિવાર અને મારા લાઈવ ટીવી ટુડે ન્યૂઝ ના વાચક મિત્રો સૌને નવા વર્ષ નિમિત્તે ખુબ ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે નૂતન વર્ષાભિનંદન પાઠવું છું

Related Articles

Back to top button