गुजरात

નખત્રાણાના નાની ખોભડી ગામે પવન ચક્કીમાં આગ લાગતા મોરનું મૃત્યુ તેમજ સીમાડામા આગ ફેલાતા ઘાસ બળી ગયું

Anil Makwana

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

નખત્રાણાના નાની ખોભડી ગામે પવન ચક્કી માં આગ લાગતા મોર નું મૃત્યુ થયું હતું. બાજુ ના એકાદ એકર સીમાડા મા પણ આગ ફેલાતા ઘાસ બળી ગયું હતું સ્થાનિકોએ મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો એવું ગામ મા જાગૃત અગ્રણી જુવાન સિંહ જાડેજા એ જણાવેલ આ બાબતે આવી આગ જની ના કારણે બેદરકારી દાખવતા પવનચકીઓ ગામો મા જોખમ ઉભું કરે છે જે સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં નખત્રાણા નાયબ કલેકટર સમક્ષ પણ લેખિત રજુઆત કરાઇ હોવાનું જુવાનસિંહ એ જણાવેલ તેમ છતાં તંત્ર દ્વારા કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી

Related Articles

Back to top button