राष्ट्रीय
છત્તીસગઢના રાયપુર ખાતે રહેતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનોએ કચ્છી પેંડા થી મોં મીઠા કરી પ્રદ્યુમનસિંહ જાડેજા અભિનંદન પાઠવ્યા
Anil Makwana
નખત્રાણા
રિપોર્ટર – કમલેશ નાકરાણી
અબડાસા વિધાનસભા એક ની બેઠક માં
37928 હજારની જંગી બહુમતી ની લીડથી આદરણીય પ્રદ્યુમનસિંહ જાડેજા જ્યારે જીત્યા છે
ત્યારે કચ્છ જ નહીં પણ આખા ભારતની અંદર શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા પી.એમ.જાડેજા જીતના અભિનંદન આપવા માટેના ભારતભરમાં ઠેરઠેર કાર્યક્રમો થઈ રહ્યા છે
ત્યારે આ દ્રશ્ય છે છત્તીસગઢ રાયપુર ખાતે રહેતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનોએ કચ્છી પેંડા થી મોં મીઠા કરી અને શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી રાષ્ટ્રવાદ ની વિચારધારા વારી ભારતીય જનતા પાર્ટીની અને એમના વડા એવાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ અમિત શાહ ગુજરાતના પનોતા પુત્રો છે આ સમયે એમને પણ યાદ કરવામાં આવ્યા હતા