ગાંધીધામ
રિપોર્ટર – કાંતિલાલ સોલંકી
ખોડાસર પાટીયા આવેલી ચા નાસ્તા ના ધાબા પર ગત રાત્રી એ 12 વાગ્યા ના સુમારે ભરત કોળી તથા એના સાથે ના અજાણ્યાં સખશો દ્વારા ધાબા ના સંચાલક સાથે માથાકૂટ થતા ધાબા માં કામ કરતા તમામ સ્ટાફ દ્વારા એ લોકો ને સમાધાન કરી ને પાછા વાળવા માં આવ્યા હતા એ વેળા એ પોલીસ ની ગાડી ત્યાં થી પસાર થતી જોઈ ને ભરત કોળી અને એની ટોળકી ત્યાંથી પલાયન કરી ગયી હતી
આ વાત નું મનદુઃખ રાખી વહેલી સવારે 4 વાગે ભરત કોળી તથા એની સાથે પંદર થિ સોળ જણા નું ટોળું 2 ગાડી માં આવ્યું હતું અને હોટલ સંચાલક કાઈ સમજે એ પહેલાં ભરત કોળી એ હોટલ ના એક કારીગર જેનું નામ નારણદાન છે એના માથા ના ભાગે ધારીયા જેવા તીષણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો અને ભરત કોળી સાથે ના અજાણ્યા શખ્સો એ બાકી ના બીજા હોટલ સ્ટાફ પર લોખંડ ના પાઇપ વડે હુમલો કરતા અન્ય સ્ટાફ ના મેમ્બરો રામદાન અને કાળુસિંગ રાજપૂત ને હાથ તોડી નાખવામાં આવ્યો અને સ્થતી ભંગ ની ઈજાઓ પહોંચાડવા માં આવી હતી અને આરોપીઓ પેકી એક આરોપી જેનું નામ ભરત કોળી ને હોટલ સંચાલકો દ્વારા ઓરખવામાં આવ્યો છે ખોડાસર થી ઇજા પામેલા 3 હોટલ વારા ને લાકડીયા સરકારી હોસ્પિટલ માં લય જવામાં આવ્યા હતા ત્યાંથી આદિપુર રામબાગ હોસ્પિટલ માં લઇ જવા માં આવ્યા રામબાગ દ્વારા ડોક્ટર હાજર ના હોય ભુજ જી.કે જનરલ માં લઇ જવા માટે કહેવા માં આવ્યું ગંભીર સ્થિતિ માં પીડાતા 3 લોકો ને છેલ્લે ગાંધીધામ જૈન સેવા સમિતિ માં દાખલ કરવા માં આવ્યા અત્યારે દર્દી સારવાર લય રહ્યા છે એમા થી નારણદાન ને માથા ના ભાગે ગંભીર ઈજાઓ થતા એમીની પરીસ્થિતિ ગંભીર છે
આટલું લખાય ત્યાં સુધી લાકડીયા પોલીસ તરફ થી પ્રદીપભાઈ ચૌધરી નિવેદન લેવા હોસ્પિટલ આવ્યા હતા તેઓ એ. કલમ 324.325 દાખલ કરી છે એવું સૂત્રો નું કહેવું છે જો આ પ્રકાર માં પોલીસ પ્રશાસન ઢીલું વલણ અપનાવશે તો વાગડ માં ફરી એક વાર વર્ષો પહેલા બનેલી લોહીયાણ ઘંટના જેમકે
સુરબાવાંઢ અને અને હાલ માં હમીરપર વારી થશે તો બહુ મોડું થઈ જશે