गुजरात
ભાજપે ખરીદ વેચાણ નો ધંધો કરી પ્રજા ને બોજા રૂપ ચૂંટણી ભેટ ધરી છે . કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા
નખત્રાણા ખાતે કોંગ્રેસ ના વિજય સંકલ્પ સંમેલન માં પ્રદેશ ના નેતાઓ એ સભા ગજવી .
નખત્રાણા
રિપોર્ટર – કમલેશ નાકરાણી
પશ્ચિમ કચ્છ ની જીવાદોરો ખાણ બધ કરાવી બેરોજગારી માં વધારો કર્યો 6 વર્ષ કેન્દ્ર અને ગુજરાત માં 25 વર્ષ થી ભાજપ છતાં પણ કચ્છ માં કેટલી રોજગારી અપાવી. .?..કેટલી નોકરીઓ અપાવી .?અબડાસા ની જનતા..3 તારીખે જરૂર ચુકાદો આપશે..
પ્રદેશ પ્રભારી રાજીવ માતવ નખત્રાણા ખાતે ના બજરંગ ગ્રાઉડ ખાતે અબડાસા વિધાનસભા ના કોંગી ઉમેદવાર ડો શાંતિ લાલ સેઘાણી ને વિજય બનાવવા કોંગ્રેસ દ્વારા વિજય સનકલ્પ સંમેલન યોજવા મા આવેલ જેમાં કચ્છ કોંગ્રેસ ઉપરાત પ્રદેશ કક્ષા ના નેતાઓ એ સભા સંબોધી હતી અને કોંગ્રેસ ના ઉમેદવાર જંગી લીડ થી જીતશે એવો લોકો ને વિશ્વાસ અપાવ્યો હતો કચ્છ કોંગ્રેસ તેમજ નખત્રાણા અબડાસા લખપત ના કોંગ્રેસ ના કાર્યકરો હાજર રહેલ હતા