ભચાઉ નુર ચેરીટેબલ ટ્રસ્ટ અને ભીમા કોરેગાંવ સેના કચ્છના સંયુક્ત ઉપક્રમે વાગળ વેલ્ફેર હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ
Anil Makwana
ભચાઉ
રિપોર્ટર – નરસિંહ મેવાડા
શુક્રવારના રોજ જસને ઇદે મિલાદ ઉન નબી (સ.અ.વ) નિમીતે ભચાઉ નુર ચેરીટેબલ ટ્રસ્ટ અને ભીમા કોરેગાંવ સેના કરછ ના સંયુક્ત ઉપક્રમે વાગળ વેલ્ફેર હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવેલ કોરોના મહામારી વચ્ચે ઉત્સવ ની અનેરી ઉજવણી કરી
જરુરરતમંદો માટે રક્ત દાન કરી જી કે જનરલ હોસ્પિટલ (અદાણી) ને ૫૪ બોટલ અર્પણ કરવામાં આવી નુર ચેરીટેબલ ટ્રસ્ટ અને ભીમા કોરેગાંવ સેના નો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ધાર્મિક તહેવારો મા સામાજિક કાર્યો પણ થઇ શકે છે
આજે પૈગંબર સાહેબ હઝરત મોહમ્મદ (સ અ વ) ના જન્મદિવસે એમને આપેલા ઉદ્દેશો ના પ્રમાણે રક્તદાન કરવામાં આવ્યું અને બધાજ ઉત્સવમા આ પ્રકારે પ્રેરણા મળે અને માનવજાતને અને જરુરરત મંદો ને ઉપયોગી થઇ સકાય આવા કાર્યક્રમો થકી સમાજિક એકતા જડવાય તેમજ યુવાનો મા રચનાત્મક આકારાત્મકતા આવે તે મુખ્ય ઉદ્દેશ્ય રહેલ સુરુઆતમા આયોજકો દ્વારા મહેમાનો અને ડોકટરો નુ સન્માન કરવામાં આવેલ જેમા સૈયદ શેરઅલી બાપુ (કારોબાર ચેરમેને ભચાઉ ન પા ) શેયલેદ્ર સિંહ જાડેજા (કરછ રાષ્ટ્રીય એકતા મંચ જીલા પ્રમુખ) સૈયદ લતીફશા હાજી અલીઅકબરશા બાપુ (પ્રમુખ ભચાઉ મુસ્લિમ વેપારી એસોસિયેશન) ખેતસીભાઇ મારુ કરછ માહિતી અધિકારી સંઘ )જમીલ ભાઇ કરુણ અઝીમ ભાઇ શેખ વીરજી ભાઇ દાફડા એડવોકેટ સામજી ભાઇ દરજી મનજી ભાઇ રાઠોડ સૈયદ. અમારશા.હાજી. અલી અકબર શા. બાપુ. નાની ચીરઇ ઉપસ્થિત રહ્યા હતા બ્લડ માંા ભચાઉ વાગળ વેલફેર હોસ્પિટલ નુ સ્ટાફ અને ઇશ્વરભાઇ ઓઝા નુ મહત્વનું યોગદાન આપેલ આ તમામ આયોજન નુ સંચાલન અબ્દુલ સમાણી હાજી અબ્બાસ ભાઇ અન્સારી સુરેશ ભાઇ કાટેચા ભરતભાઇ પરમાર ગુલામહુસેન સીદી એ સમંભાડયો હતો અને આ આયોજન મા નુર ચેરીટેબલ ટ્રસ્ટ અને ભીમા કોરેગાંવ સેના ના તમામ કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી