गुजरात

અબડાસા વિધાનસભાના ઉમેદવારશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં નખત્રાણાના રેકડી કેબીન એસોસિએશન દ્વારા જાહેર સમર્થન આપ્યું

Anil makwana

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

નખત્રાણા ખાતે અબડાસા વિધાનસભા ના ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ના સમર્થનમાં નખત્રાણાના નાના ધંધાર્થીઓ એવા રેકડી કેબીન એસોસિએશન દ્વારા જાહેર સમર્થન આપીને તમામ નાના ધંધાર્થીઓ પોતાનો ટેકો જાહેર કર્યો હતો તેમજ આ સભામાં ભાજપના તમામ અગ્રણીઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું

જેમાં ભુજના ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્ય શ્રી નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નયનાબેન પટેલ ઉપ સરપંચ શ્રી ચંદનસિંહ જી રાઠોડ ચૂંટણી ઇન્ચાર્જ શ્રી જયસુખ ભાઈ પટેલ લાલજીભાઈ રામાણી રાજેશભાઈ પલણ વસંતભાઈ અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધીરજભાઈ પટેલ રણજીત સિંહ જાડેજા અને રેકડી કેબિન એસોસિયેશનના પૂર્વ પ્રમુખ જિતુભા જાડેજા હાલના રેકડી કેબિન એસોસિયેશનના પ્રમુખ રાજુભાઈ જોશી ઉપપ્રમુખ રતનભાઈ ગઢવી તુલસીદાસ સોની તમામ અગ્રણીઓ આ સમર્થન સભામાં હાજર રહ્યા હતા નાના ધંધાર્થીઓ હતી જિતુભા જાડેજા એ જોરદાર મજેદાર પ્રવચન આપીને પ્રદ્યુમનસિંહ જાડેજા કરેલા કાર્યોની વિસ્તૃત છણાવટ કરી હંમેશા નાના માણસો સાથે રહીને પ્રદ્યુમનસિંહ કાર્ય અને હરહંમેશ સહકાર આપતા રહ્યા છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને પ્રદ્યુમનસિંહ ને જંગી બહુમતીથી જીતાડવા માટે સર્વે કરી કેબિન વાળા કામે લાગી જવા અપીલ સાથે તમામ અગ્રણી જોરદાર પ્રવચનો કર્યા હતા અને પ્રદ્યુમનસિંહ જાડેજા એ પોતાના પ્રવચનમાં હું હંમેશા નાના ધંધાથી સાથે રહીને કામ કરવાવાળો આપનો સેવક છું અને હર હંમેશ માટે સાથે રહેવાનો કોલ આપ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન રતિલાલભાઈ ચૌહાણે કહ્યું હતું એમ એક યાદીમાં જિતુભા જાડેજાએ જણાવ્યું હતું

Related Articles

Back to top button