गुजरात
પ્રધ્યુમનસિંહ જાડેજાના પ્રચારમાં માતાનામઢ સીટ પર પેજ પ્રમુખો બુથ પ્રમુખો. સામાજિક આગેવાનો નું સંમેલન યોજાયું
Anil makwana
નખત્રાણા
કમલેશ નાકરાણી
અબડાસા વિધાનસભા ચૂંટણી માં ભા જ પ ના ઉમેદવાર પ્રધ્યુમન સિંહ જાડેજા ના પ્રચાર માં માતાનામઢ સીટ પર પેજ પ્રમુખો બુથ પ્રમુખો. સામાજિક આગેવાનો નું સંમેલન યોજાયું જેમાં કચ્છ જિલ્લા ના પ્રભારી મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોર સાથે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા પંચાયત ના માજી પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા લખપત તાલુકા પ્રમુખ વેસલજી દાદા પ્રભારી જ્યંત ભાઈ માધાપરિયા સીટ ઇન્ચાર્જ હિતેશ ગોસ્વામી સરપંચ સુરેન્દ્ર સિંહ જાડેજા સહિત આગેવાનો એ માર્ગદર્શન આપ્યું હતું.