અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે કેબિનેટ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું
Anil Makwana
નખત્રાણા
રિપોર્ટર – કમલેશ નાકરાણી
અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે કેબિનેટ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યું નખત્રાણા તાલુકાના 60 જેટલાં ગામોના સરપંચો હાજર રહ્યા અને જંગી લીડથી પી. એમ. જાડેજા સાહેબને જીતાડવા સમર્થન આપ્યું.તેમજ નખત્રાણા બાર એસસિયેશન ના વકીલશ્રીઓ ની મુલાકાત લીધી તેમાં મંત્રી શ્રી સાથે કચ્છ મોરબી ના સાંસદ વિનોદ ભાઇ ચાવડા, કચ્છ ભાજપ ના મહામંત્રી અનિરુધ્ધ ભાઇ દવે, ચંદન સિંહ રાઠોડ, મેઘુભા સોઢા સાથે રહ્યા હતા અબડાસા વિધાનસભા સીટ ના ભા જ પ ના ઉમેદવાર પ્રધ્યુમન સિંહ જાડેજા ના પ્રચાર માં પાનધ્રો વર્માનગર તથા દયાપર ખાતે પ્રચાર માં રાજ્ય મઁત્રી શ્રી વાસણભાઈ આહીર સાથે લખપત તાલુકા પ્રભારી જ્યંતભાઈ માધાપરિયા તાલુકા મહામંત્રી રાજુભાઈ સરદાર જિલ્લા ભા જ પ બક્ષીપંચ મોરચા માજી મહામન્ત્રી હિતેશ ગોસ્વામી જિલ્લા પંચાયત સભ્ય હઠુભા રણજીત સિંહ જાડેજા સહિત ભા જ પ ના આગેવાનો જોડાયા હતા ઉમેદવાર પ્રધ્યુમન સિંહ જાડેજા ના પ્રચાર માં ભાદરા તાલુકા પંચાયત સીટ પર પ્રચાર માં ગોપાલક બોર્ડ ના ચેરમેન અરજણ ભાઈ રબારી. દયાપર જિલ્લા પંચાયત સીટ ના ઇન્ચાર્જ જ્યંત ભાઈ માધાપરિયા તથા તાલુકા સીટ ના ઇન્ચાર્જ દિનેશ ઠક્કર માતાનામઢ ના ઇન્ચાર્જ હિતેષ ગોસ્વામી અને રબારી સમાજ ના આગેવાન માંડણ ભાઈ રબારી સહિત ભા જ પ ના આગેવાનો જોડાયા હતા