બામણસણ ગામના પાટીયા પાસે પુર્વ બાતમી આધારે ટાટા કંપનીના ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી કુલ કિ.રૂ .૫૮,૧૭,૫૬0 / – નો મુદ્દામાલ સાથે પોહિ.નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ
આડેશર. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
માનનીય પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ઇન્ચાર્જ ના પો.અધિ.શ્રી વી.આર.પટેલ સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ શ્રી એમ.એમ.જાડેજા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી . / જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક સુચના આપેલ હોઇ . જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.કે.ગોહિલ તથા પોલીસ સ્ટાફના માણસો જનરલ નાઇટ રાઉન્ડમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ. વાય કે.ગોહિલ નાઓને મળેલ બાતમી આધારે બામણસર ગામના પાટીયા પાસેથી ટાટા કંપનીના ટ્રક રજી.નં. RJ – 19 – GB – 8578 વાળામાથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડી તેઓના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ . એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે . – પકડાઇ જનાર આરોપી : ( ૧ ) સાંગસિંગ જેઠમાલસિંગ સોઢા ઉ.વ .૪૫ ઘધો.કલીનર રહે.ગામ . દેદુસર , તા.ચોટન , જી.બાડમેર ( રાજસ્થાન ) – નાશી જનાર આરોપી : ( ૧ ) પપશા દિપસિંગ સોઢા રહે.બિકાનેર ( રાજસ્થાન ) – હાજર ન મળી આવેલ આરોપી : ( ૧ ) કમલસિંહ ગજેસિંહ જાતે.રાઠોડ રહે.દેસર , તા , ચોટન જી.બાડમેર ( રાજસ્થાન ) ( ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરી મોકલનાર ) ( ૨ ) ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ મેગાવનાર કબજે કરેલ મુદ્દામાલ : અનું મુદ્દામાલની વિગત બોટલ નંગ | કિંમત રૂપિયા મેકડોવેલ્સ નં.- ૧ સુપીરીયર વ્હીસ્કી કાચની ૭૫૦ એમ.એલ.ની શીલબંધ ૨૨,૫૦,૦૦૦ / બોટલો એક બોટલની કિ.રૂ .૩ ૭૫ / – લેખે રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ હીસ્કી કા યની ૭૫૦ એમ.એલ.ની ૨૨૬૮ ૧૧,૭૯,350 /- / શીલબંધ બોટલો એક બોટલની કિ.રૂ .૫૨૦ / – લેખે નાઇટ બલ્યુ મેટ્રો લીકર કલાસીક પ્રિમીયમ હીસ્કી કાચની ૭ પ ૦ ૧૨00 ૪ , ૨૦,૦૦૦ / એમ . એલ.ની શીલબંધ બોટલો એક બોટલની કિ.રૂ .૩૫0 / – લેખે ૪ | ટયુબર્ગ પ્રિમીયમ સ્ટ્રોગ બિયર ૫૦૦ એમ.એલ.ના એક બીયરની ૪,૬૩ , ૨૦૦ / | કિ.રૂ .૧00 / -લેખે એક ટાટા કંપનીનો ટ્રક જેના રજી.ને , RJ – 19 – GB – 8578 ૧૫,૦૦,૦૦૦ / મોબાઈલ ફોન નંગ – ૧ 4,000 / ખાખી કલરના કવરીંગ બોકસ ૧૪ , 106 ૫૮ , ૧૭,૫૬૦ / કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી : આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી વાય . કે.ગોહિલ તથા પો.હેડ કોન્સ , બલભદ્રસિંહ ઝાલા પો.કોન્સ . શૈલેષભાઇ ચૌધરી તથા વિજયસિંહ ઝાલા તથા વિષ્ણુદાન ગઢવી તથા ભરતજી ઠાકોર તથા ગાંડાભાઇ ચૌધરી તથા મગનભાઇ પઢીયાર તથા ભગવાનભાઇ ચૌધરી વિગેરેનાઓ સાથે રહેલ