गुजरात
અબડાસાના અપક્ષ ઉમેદવાર એડવોકેટ રમણિક ગરવાએ લોકોમાં લોકશાહીનું મહત્વ તેમજ વોટની કિંમત શુ છે તે બાબતે ચર્ચા કરી
શિક્ષિત_યુવાન_કોટ_નિશાન વોટ_ફોર_કોટ
અબડાસા
રિપોર્ટર – કાંતિલાલ સોલંકી
અબડાસા ની પેટા ચૂંટણીમાં નખત્રાણા તાલુકાના બીરૂ ગામે લોકો વચ્ચે જઈ વધારે ને વધારે મતદાન અપક્ષ ઉમેદવાર શિક્ષિત એડવોકેટ રમણિક ગરવા માટે કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી અને લોકોમાં લોકશાહીનું મહત્વ તેમજ વોટની કિંમત શુ છે તે બાબતે ચર્ચા કરી હતી. તેમજ જંગી વોટો થી જીતાડવા અપીલ કરી હતી. આ મિટિંગ માં મારી સાથે બહુજન સમાજ ભીમ_આર્મી કચ્છના પ્રમુખ લખનભાઈ ધુઆ , દિનેશભાઇ સીજુ, પ્રભુભાઈ ,સંજયભાઈ મહેશ્વરી (રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના જીલ્લા ના મીડિયા કન્વીનર)તેમજ તેમની ટિમ સાથે વગેરે લોકો જોડાયા હતા..