गुजरात

અબડાસા વિધાનસભા કોંગ્રેસ ના ઉમેદવાર ડૉ. શાંતીલાલ સેંઘાણી ના ચુટણી પ્રચાર માટે જંગી સભા ને સંબોધન કરતા ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલ

ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે ભાજપ સરકારને આડે હાથ લીધી

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ પટેલ

અબડાસા વિધાનસભા માટે ડોક્ટર શાંતિલાલ
સેંઘાણીના પ્રચાર માટે કોંગ્રેસના પ્રદેશ ના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સંબોધી સભા નખત્રાણા રામાણી ગ્રાઉન્ડમાં યોજાયેલી સભા માં આરોગ્ય શિક્ષણ રોજગારી નોકરી બધા જ મુદ્દાઓ સાથે કર્યો જલદ પ્રચાર સરળ શિક્ષિત લોકોની વાત સાંભળનાર ડોક્ટર શાંતિલાલ સેંઘાણી ને જંગી બહુમતીથી જિતાડવા કર્યો અનુરોધ

નખત્રાણા ખાતે અબડાસા વિધાનસભા કોંગ્રેસ ના ઉમેદવાર ડૉ. શાંતીલાલ સેંઘાણી ના ચુટણી પ્રચાર માટે જંગી સભા ને સંબોધન કરતા ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલ અબડાસા ના ચુટણી ઈન્ચાર્જ ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા, જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા પંચાયત ના વિપક્ષી નેતા વી.કે. હુબલ, આગેવાનો સર્વ શ્રી ઈબ્રાહીમ મંધરા, સલીમ જત, આદમ ચાકી, તકીશાબાવા સૈયદ, હાજી જુમા રાયમા, કિશોરસિંહ જાડેજા, ભચુભાઈ આરેઠીયા, નવલસિંહ જાડેજા, ઇકબાલ મંધરા, રાજેશ આહીર, હાસમ નોતીયાર, અબ્દુલ ગજણ, હુશેન રાયમા, આદમ રાયમા, માવજી મહેશ્વરી, અશ્વિન રૂપારેલ, નૈતિક પાચાણી, સહીત પાટીદારો, દલિતો, મુસ્લિમો, ક્ષત્રિયો, રબારી, આહીર, કોળી, ભાનુશાળી, લોહાણા સમાજ સહીત અનેક નાના મોટા સમાજ ના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા

Related Articles

Back to top button