અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી ના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા ને ગામે ગામ થી વિકાસના મુદ્દાને લઈને મળ્યો બહોળો પ્રતિસાદ
Anil Makwana
નખત્રાણા
રિપોર્ટર – કમલેશ પટેલ
અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ના લોકસંપર્ક કાર્યકમ માં કચ્છ ના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાથે વિથોણ જિલ્લા પંચાયત સીટ ના સદસ્ય શ્રીમતિ કેશરબેન સામતભાઈ મહેશ્વરી જોડાયા હતા
તેમજ અબડાસા વિધાનસભા સીટના ભા.જ.પ ના પ્રચાર અંતર્ગત જિલ્લા અને તાલુકા ના ઇન્ચાર્જો ની દયાપર ખાતે મિટિંગ લેતા પ્રદેશ ના આગેવાન અરજણભાઈ રબારી. અને જ્યંતભાઈ માધાપરિયા. જેમાં તાલુકા સીટ ના ઇન્ચાર્જો હિતેષ ગોસ્વામી. દિનેશભાઈ ઠક્કર. પંકજ રાજગોર. વિજયસિંહ જાડેજા. હાજર રહી માર્ગદર્શન લીધું હતું.અને જી.આઈ.ડી.સી ના ચેરમેન શ્રી બળવંત સિંહ રાજપૂત પ્રચાર માં જોડાયા હતા અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી ના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા ને ગામે ગામ થી વિકાસના મુદ્દાને લઈને મળ્યો બોળો પ્રતિસાદ જંગી બહુમતીથી જીતાડવા માટે મતદારોએ આપ્યો વિશ્વાસ