गुजरात
અબડાસા ની પેટા ચૂંટણીમાં શિક્ષિત યુવાન એડવોકેટ રમણિક ગરવા એ અપક્ષ ઉમેદવારી કરી
શિક્ષિત યુવાન, કોટ નિશાન, વોટ ફોર કોટ
અબડાસા
રિપોર્ટર – કાંતિલાલ સોલંકી
અબડાસા ની પેટા ચૂંટણીમાં રવા ગામ ખાતે જનજાગૃતિના ભાગ રૂપે નવી દિશા લોકોમાં મળે અને લે અને વેચ વાળી પ્રથા માંથી લોકો બહાર નિકરી અબડાસાની જનતા માટે કામ કરનાર શિક્ષિત ઉમેદવાર તરીકે મને જીતાડવા અપીલ કરી હતી. આ મિટિંગ માં મારી સાથે બહુજન સમાજના બે અડીખમ વ્યક્તિઓ ભીમ આર્મી કચ્છના પ્રમુખ લખનભાઈ ધુઆ , અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, ભાવેશભાઈ બડીયા, પ્રભુભાઈ વગેરે જોડાયા હતા.એડવોકેટ રમણિક ગરવા.પ્રમુખ. ગરવા સદભાવના ટ્રસ્ટ માજી પ્રમુખ.ગરવા સમાજ પશ્ચિમ વિભાગ યુવક મંડળ.હોદ્દા પર રહી ચુકેલ છે