અબડાસા વિધાનસભા સીટ ના ભા.જ.પ ના ઉમેદવાર પ્રધ્યુમન સિંહ જાડેજા જીતાડવા એડીચોટીનું જોર
Anil makwana
અબડાસા
રિપોર્ટર – કમલેશ પટેલ
અબડાસા વિધાનસભા સીટ ના ભા.જ.પ ના ઉમેદવાર પ્રધ્યુમન સિંહ જાડેજા ના પ્રચાર માં માજી ધારાસભ્ય મુકેશભાઈ ઝવેરી. પ્રદેશ ભા.જ.પ કિશાન મોરચા ના ઉપાધ્યક્ષ દેવજીભાઈ પટેલ, જિલ્લા ભા.જ.પ બક્ષીપંચ મોરચા માજી મહામંત્રી હિતેશ ગોસ્વામી, સહિત આગેવાનો એ પાવર પટ્ટી વિસ્તાર ના પાલનપુર.નિરોણા.બીબર.ખારડિયા. મોટીગોંધિયાર. ભીમસર સહિત ના ગામો નો પ્રવાસ કર્યો. બધી જ્ઞાતિઓ વચ્ચે જઈ ભાજપાના કચ્છ જિલ્લાના પ્રમુખ માનનીય કેશુભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, અબડાસા વિધાનસભા ના ઇન્ચાર્જ જયસુખ ભાઈ પટેલ. લાલજીભાઈ રામાણી. નખત્રાણા તાલુકા તાલુકા ભાજપના પ્રમુખ દિલીપ પટેલ. વગેરે આગેવાનોએ અબડાસાના ત્રણેય તાલુકાના તમામ વિસ્તારમાં જઈ ભારતીય જનતા પાર્ટીના વિકાસ ના કામો ની વાત કરી અબડાસા મત વિસ્તારના ભાજપાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા ને જંગી બહુમતીથી વિજયી બનાવવા કર્યો અનુરોધ