ભચાઉ-કચ્છ
રિપોર્ટર – નરસિંહ મેવાડા
કચ્છ જિલ્લાના ભચાઉ તા ૧૮.૧૦.૨૦૨૦. તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ચાલુ હતો આજે આવ્યો હતો. કડોલ માં વરસાદ ચાલુ વરસાદ પડ્યો હતો નેર ગામ માં વરસાદ આવ્યો હતો. ટાઈમ 3 ને 50. ધીમી ગતિએ વરસાદ ચાલુ હતો અંદાજે એક થી સવા કલાક વરસાદ ચાલુ રહ્યો. ગાજવીજ સાથે વરસાદ આવ્યો હતો. ઝરમર-ઝરમર જરમર ચાલુ હતો. અંદાજી ૧ ઇંચ વરસાદ પડ્યો. આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. અમુક ખેતરોમાં પણ થોડા થોડા પાણી ભરાઈ ગયા. ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે. બાજરો. મગ. ગોવાર. બીજા અન્ય પાકને પણ નુકસાન થાય એમ છે. આવી રીતે વરસાદ ચાલુ . ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માં ધીમી ધીમી વરસાદ ચાલુ હતો. વરસાદ ના કારણે ખેડૂતો ને ખેતી માં નુકસાન ની ભીતિ સેવાઈ રહી છે