गुजरात

કુબેરનગર વોર્ડમાં ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા તેમજ વોર્ડ સમસ્યાઓ અંગે આર.પી.આઇ. પાર્ટી અમદાવાદ શહેર દ્વારા ઉત્તરઝોન ખાતે આવેદન પત્ર આપ્યું

Anil Makwana

અમદાવાદ

રિપોર્ટર – હરેશ પરમાર

કુબેરનગર વોર્ડ ની વિવિઘ સમસ્યાઓ અંગે આર.પી.આઇ. પાર્ટી અમદાવાદ શહેર તરફથી આજરોજ ઉત્તરઝોન ખાતે વિવિધ માંગણીઓ જેમકે ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા માટે તેમજ કુબેરનગર વોર્ડ પેવરબ્લોક. ગટર તેમજ સાફ સફાઈ તેમજ પાણી ની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે આવેદન પત્ર આપ્યું

Related Articles

Back to top button