गुजरात
AMC : ઉત્તરજોન સરદારનગર વોર્ડ ના વોર્ડ-ઇન્સ્પેકટર તેમજ ટી.ડી.ઓ.ના ગેરકાયદેસર બાંધકામ કરનાર પર ચાર હાથ
Anil Makwana
અમદાવાદ
રિપોર્ટર – સંદીપ જાદવ
અમદાવાદ શહેરમાં આવેલ ઉત્તરજોન સરદારનગર વોર્ડ માં ગેરકાયદેસર બાંધકામો ની હારમાળા. મળતી માહિતી મુજબ સરદારનગર વોર્ડ માં ટોયોટા સો રૂમ ની સામે, આનંદ પાર્ક ની બાજુમાં નાના ચીલોડા રોડ પર સરદારનગર ના વોર્ડ ઇન્સ્પેકટર તેમજ ટી.ડી.ઓ.ની મીઠી રહેમનજર હેઠળ ગેરકાયદેસર બાંધકામ થય રહ્યું છે જેમાં જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેસન રુલ્સ નો તેમજ ગુજરાત ટાઉન પ્લાનિંગ એકટ અને રુલ્સ નો ભંગ કરીને ગેરકાયદેસર કરાવવામાં આવી રહ્યું છે અને સદર બાંધકામ માટે શરૂ કરવા માટે મસ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું લોકમુખે ચર્ચા નો વિષય બન્યો છે