गुजरात

કચ્છ જિલ્લાના નલિયા પ્રાત કચેરી ખાતે અબડાસા પેટાચૂંટણીમાં ભાજપના તરફ થી પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

Anil makwana

કચ્છ

રિપોર્ટર – નરસિંહ મેવાડા

કચ્છ જિલ્લાના નલિયામાં પ્રાત કચેરીમાં અબડાસાના વિધાનસભાના સભ્યનું પેટાચૂંટણીમાં ભાજપના તરફથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યું તેમની સાથે કચ્છના માન શ્રી વિનોદ ચાવડા માન સાંસદ કચ્છ અને મોરબી તેમની સાથે ભાજપના તમામ કાર્યકર્તા સાથે માન શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપના ઉમેદવાર તરિકે 2020નું ફોર્મ ભર્યું.

Related Articles

Back to top button