ભચાઉ
રિપોર્ટર – નરસિંહ મેવાડા
કચ્છ ભુજ હિન્દુ યુવા વાહિની સંગઠન દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે ગૌરક્ષા ની સેવા કરી રહ્યા છે રક્તદાન કરે છે ગરીબોને દાન આપવામાં આવે છે હિન્દુ યુવા વાહિની સંગઠન સારી સેવા પણ ખરી રીતે કરી રહ્યા છે ગૌમાતાની સેવા પણ કરી રહ્યા છે બીમાર ગાયો ને બચાવી રહ્યા છે એકતા અને શક્તિ કહેવાય ને તેમાં હળીમળીને હિન્દુ યુવા વાહિની. પ્રદેશ પ્રભારી. પુ. મહંત યોગી શ્રી દેવ નાથજી. એક સંગઠન મજબૂત હોય તો તેમની એકતા કહેવાય સંગઠન મજબૂત હોય તો એને કોઈ તોડી ન શકે છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે નાગરિકો તેમનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે