गुजरात
ગુજરાત ના લોકો ની પીડા ને વાચા આપવા રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે લાઈવ રેલી મા કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિ ના મંત્રી, ગોવિંદ પી. દનિચા જોડાયા
Anil Makwana
ભુજ
રિપોર્ટર – નરસિંહ મેવાડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત ગુજરાત ના લોકો ની પીડા ને વાચા આપવા (વર્ચૂઆલ) લાઈવ રેલી મા રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિ ના મંત્રી,ગોવિંદ પી. દનિચા ને
ઉપસ્થિત રહેવાની તક મળી સાથે સાથે રાજ્ય સભા ના સભ્ય શ્રી રાજીવ સાતવજી, અમિતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણી, હાર્દિકભાઈ પટેલ, સિધાર્થભાઈ પટેલ, નૌષદભાઈ સોલંકી તેમજ અન્ય કોંગ્રેસી નેતાઓ સાથે મુલાકાત કરી.