गुजरात

મેઘરજ તાલુકાના 21 વૈયા સીટ પર અપક્ષ ઉમેદવાર દ્વારા મતવિસ્તારના ગામોમાં મુલાકાત લીધી 

Anil Makwana

મેઘરજ

મેઘરજ : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના 21 વૈયા તાલુકા પંચાયત સીટ પર અપક્ષ ઉમેદવાર પગી બાબુલાલ હજુરજીએ 21 વૈયા તાલુકાના પંચાયત સીટ  મતવિસ્તારમાં ખાટલા બેઠકનો દોર ચાલુ કરાવ્યો હતો તેમજ અરવલ્લી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે  21 વૈયા તાલુકાના પંચાયત સીટ પર અપક્ષ ઉમેદવારને જનતાનો સારો પ્રતિસાદ મળતા 21 વૈયા તાલુકાના પંચાયત સીટ મત વિસ્તારના ગામો વૈયા,કુંભેરા,વાધમહુડી,બેડજ,વલુણા,તરકવાડીયા,રાંજેડી,ભાટકોટા,વાણીયાવાડા,શીવરાજપુરકંપા,ગોકચુવાણ,નવાસામેરા,નવા દહેઞામડા(વૈયા)ઉપર મુજબ ના ઞામો નો સમાવેશ થાય છે ખાટલા બેઠકો કરી ઘર-ઘર સુધી મુલાકાત લીધી હતી તેમજ 21 વૈયા તાલુકા પંચાયત સીટ પર પોતાના સમર્થકોને સાથમાં લઈ ચૂટણી લક્ષી બેઠકનો દોર શરૂ કરાયો હતો તેમજ પ્રજાલક્ષી કાર્યને વેગ આપવા પ્રજાજનોને જણાવ્યું હતું તેમજ મત વિસ્તારમાં આવતા લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી તેમજ મુલાકાત લીધી હતી

Related Articles

Back to top button