गुजरात

વિજયનગર તાલુકા ટીડીઓ તથા આંગણવાડી ના મુખ્ય સેવિકા દ્વારા કાલવાણમાં બીજી ઓક્ટોબર નિમિતે ગાંધી જયંતિ ઉજવણી કરાઇ

Anil Makwana

વિજયનગર

રિપોર્ટર – નટવરલાલ પરમાર

2 ઓક્ટોમ્બર ના રોજ વિજયનગર તાલુકા ના કાલવાણ વસાહત પ્રા.શાળા માં ગાંધી જયંતિ અને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણી કાર્યક્રમ વિજયનગર તાલુકા ટીડીઓ દવે સાહેબ પ્રા. શાળાના આચાર્ય સાહેબ કાલવાણ આંગણવાડી ના મુખ્ય સેવિકા મીનાબેન પંચાલ પારૂલબેન પટેલ કાલવાણ-3 ના આંગણવાડી કાર્યકર ગીતાબેન પરમાર આરોગ્ય માંથી નર્સ બેન કાલવાન, કાથરોટી, પૃથ્વીપુરા, આંગણવાડી કેન્દ્ર માંથી કાર્યકર સવિતાબેન અસારી, આફિયાબેન, શર્મીલાબેન, ગીતાબેન પારગી નો ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં ગાંધીજીના સત્યના પ્રયોગો ગાંધીજીના જીવન વિશે અને કોરોના મહા મારી સામે લડવાની વિસ્તૃત માહિતી આપી સૅનેટાઇઝર કાર્યક્રમ માં આંગણવાડી, શાળાની 120 થી વધૂ કિશોરીઓને સ્વચ્છતા કીટનું વિતરણ કરી સ્વચ્છતા નું પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. અને વિડિઓ કોન્ફરન્સ સૌએ નિહાળ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ કાલવાણ-3 ના આંગણવાડી કાર્યકર બેન ગીતાબેન પરમારે આભારવિધિ કરી હતી

Related Articles

Back to top button